Author

આપણાં તહેવારો

હદ છે યાર, આ તો ચોક્ખો અન્યાય છે આપણી સાથે. ઉત્તરાયણ માં પતંગ ના ઉડાવો, હોળી માં રંગ ના લગાડો, નવરાત્રિ માં માઈક ના મુકો, ગણપતી માં પણ રિસ્ટ્રિકશન અને હવે રહી ગયા હતા તે દિવાળી માં ફટાકડા પણ ન ...

Read more

ક્લીન બોલ્ડ

ઈતિ  શ્રી પંચદશો અધ્યાય સમાપ્ત,  શ્રી ક્રિષ્નાર્પણમસ્તુ , કહેતા સહુ એ હાથ જોડી ને ગીતાપાઠ પુર્ણ કર્યો. અને દાદાજી ની તસ​વીર ને નમન કર્યુ. આજે બધાજ કઝિન્સ  દાદાજી  ના શ્રાદ્ધ માટે ભેગા થયા હતા. આ વખતે બહુ જ લાંબા સમયે ...

Read more

ધર્મ તરફ, હળવો ઘૂંટ

ઝળહળતી દિપશિખા અને ઘંટડી ના રણકાર થી વાતાવરણ એકદમ પવિત્ર થઈ ગયું અને દરેક ના શરીર અને મન માં ઊર્જા વ્યાપી ગઈ. બધાએ એક પછી એક દિપજ્યોતની આશકા લઈ આંખ માથા પર ચડાવી. ઘરમંદિર માં સ્થાપિત દેવ ના દર્શન કર્યા ...

Read more

જાત ભાતની વાત

આખો હોલ હાસ્ય ની છોળો થી ભરાઈ ગયો , બધાને આ ડીફરન્ટ કીટી માં ખૂબ મજા આવતી. બધી જ ઉંમરની મહિલા ઓ અહીં મેમ્બર્સ હતી. અને જ્યારે પબ્લિક હોલિડે હોય ત્યારે જ બધા મળતા, એટલે વર્કિંગ વિમેન પણ તેમાં ભાગ ...

Read more

હું તું અને આપણે

ટિમ ટિમ કરતા ઝીણા તારલીયા ભરેલી રાત ના ખુશનુમા થોડી ઠંડક ભર્યા વાતાવરણ માં શિક્ષીકા અને થોડા વિધ્યાર્થિ છોકરા છોકરીઓ નું મંડળ ખુલ્લા આકાશ નીચે બેઠું હતું. બધા આખા દિવસ ના ટ્રેકિંગ પછી થાક્યા હતા. જમી ને હવા ખાતા ખાતા ...

Read more

હું તું અને આપણે

હોસ્ટેલ ના છોકરા છોકરીઓ ધમાલ મચાવી રહ્યા હતા. લાઉડ મ્યુઝિક , આંખો અંજાઈ જાય તેવી ભડક લાઈટો,  નાચ ગાન અને પાર્ટી જોરશોર થી ચાલી રહી હતી, આજે ઘણા સમયે માંડ મોકો મલ્યો હતો , બધા ખુબ મસ્તી માં હતા, વોર્ડન ...

Read more

હળવો ઘૂંટ

મોટો લાલ ચાંદલો ન જોઈએ મને કહેતા ભઇલાએ  પોતાનું મસ્તક આગળ કર્યુ, પણ એણે તો કંકાવટી માં આંગળી બોળી બે રૂપિયા ના સિક્કા જેવડો મોટ્ટો લાલ ચટક ચાંદલો  ચિપકાવી દિધો ભાઈ સાહેબ ના કપાળ પર અને એ અકળાયો,, અરે ભઇસાબ ...

Read more

હું તું અને આપણે

અરે વહુ બેટા, આ જો તો હું તારા માટે શું લાવી ? પોતાના પર્સ માંથી પોટલી બહાર કાઢતા  એ બોલ્યા, જો આ ચાંદી ની નક્શીદાર કડલી ને ઘુઘરી વગરની પગ ની પાયલ, તને એવી જ ગમે છે ને? છમ છમ ...

Read more

જાત ભાતની વાત

અમે બધા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા પછી એમણે હાથ માં તાંબા ની લોટી માંથી જળ લીધું અને પોતાની થાળી ફરતે તે પાણી ની ધારાવળી ફેરવી. ડાઈનિંગ ટેબલ પરની મોંઘી મેટ થોડી પલળી. એકા બે ચહેરાઓ પર અણગમતી રેખાઓ ઝબકી ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!