‘મેં ઝાંસી નહીં દૂંગી…’ રાણી લક્ષ્મીબાઈના જીવનની અજાણી વાતો જરૂર વાંચજો

‘चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी…खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी’, કવિ સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા રચાયેલ આ રચના આપણા દિમાગમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની … Read More

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી નો પ્રાચિન ઇતિહાસ વાંચવા જેવો છે

શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના … Read More

શિવલિંગ પાસે તાળી વગાડવાથી તેનું અપમાન અને ધ્યાનભંગ કરવાનું કૃત્ય કેમ માનવામાં આવે છે?

માનવામાં આવે છે કે શિવલિંગ પાસે તાળી વગાડવાથી તેમનું અપમાન અને ધ્યાનભંગ કરવાનું કૃત્ય માનવામાં આવે છે અને તેનાથી તેમના ભક્તો નિરાશ થઇ જાય છે. તેથી તમે જ્યારે પણ શિવ … Read More

રાંધણ છઠ… હેપ્પી કિચન ડે – મહત્વ અને માન્યતાઓ જરૂર વાંચજો

શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. હવે બુધવારથી તહેવારો શરૂ થતાં હોઇ … Read More

નાગ પંચમી વ્રત કઈ રીતે કરશો ? વ્રતની કથા પણ વાંચો અને વંચાવો

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાણિયારે નાગનું ચિતરામણ કરી દીવો કરી, કુલેર બનાવી ધરાવવી. આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે.   એક ડોશી … Read More

આજે નાગ પાંચમ – નાગદાદાને ચોખ્ખા ઘી નો દીવો જ શા માટે જરૂર વાંચો

શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોના ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનો સ્વામી(અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન … Read More

બોળચોથ – જાણો કેમ આજના દિવસે મહિલાઓ નથી જમતી સમારેલુ શાક અને ઘઉંના લોટની વસ્તુઓ

બોળચોથ નું મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો … Read More

ઓમકારેશ્વર – નર્મદા નદી જ્યાં પહાડની ચારે બાજુથી પસાર થાય છે અને ઓમનો આકાર બનાવે છે

ઓમકારેશ્વર મધ્યપ્રદેશ માં ઈન્દોર ની નજીક આવેલ છે, જે સ્થળ ઉપર જ્યોતિલિંગ આવેલ છે , ત્યાંથી નર્મદા નદી પસાર થાય છે, અને પહાડ ની ચારેય બાજુ થી નર્મદા નદી પસાર … Read More

એકમાત્ર દક્ષીણ મુખી જ્યોતિલિંગ કયુ છે ખ્યાલ ના હોય તો જરૂર વાંચજો

મધ્યપ્રદેશ ની રાજધાની ઉજ્જૈન માં મહાકાળેશ્વર આવેલ છે, આ જ્યોતિલિંગ ની વિશેષતા એ છે કે આ જ્યોતિલિંગ  એકમાત્ર દક્ષીણ મુખી જ્યોતિલિંગ છે, આ મંદિર માં રોજ સવારે થતી ભસ્મા-આરતી આખા … Read More

પવિત્રા એકાદશી : ભગવાનને નવા વાઘા પહેરાવવાનો શુભ દિવસ-વાંચો મહિમા અને કથા

શ્રાવણ સુદ અગિયારસને પવિત્રા તેમજ પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસની ઉજવણી આવતી કાલે કરવામાં આવશે. આ વ્રત્ર પુત્રપ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ માટે કરવામાં આવે છે. શ્રાવણ માસની આ … Read More

ભગવાન શિવનું કેદારનાથ આવવા પાછળનું કારણ શું હતુ એ વાંચવાનું ચૂકશો નહિ

મહાભારતના યુદ્ઘમાં વિજયી બનતા પાંડવ ભ્રાતૃહત્યાના પાપમાંથી મુક્તિ પામવા માંગતા હતાં. આ માટે તેઓ ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માંગતા હતાં પરંતુ નારાજ ભગવાન શંકર પાંડવોને દર્શન આપવા માંગતા ન હતાં … Read More

શિવ તાંડવ નૃત્ય અને નટરાજ નૃત્યનું સમજવા જેવું રહસ્ય જરૂર વાંચજો

શિવરાત્રિનો દિવસ ભગવાન શંકરની આરાધનાનો દિવસ.ભગવાન શિવજીને નટરાજ કહેવાય છે. શિવજી જ્યારે નૃત્ય કરે છે તેને તાંડવ નૃત્ય કહેવાય છે. આ તાંડવ નૃત્ય સમજવા જેવું છે. વિરભદ્ર સાથે સંકળાયેલું આ … Read More

error: Content is protected !!