હિમ્મતભાઈ વિષે કોને ખબર નથી!!! સોશિયલ દુનિયાનું નં. ૧ પ્લેટફોર્મ ફેસબુક પર કમેન્ટ્સમાં પોતાની અલાયદી તળપદી ભાષા વાપરીને બધા ના ચહેરા પર ઈ-સ્માઈલ ફેલાવનાર હિમ્મતભાઈ નં. ૧ કૉમેન્ટેટર સાબિત થયા છે, હવે એ જ ભાષા સાથે હિમ્મતભાઈ ભેળપુરીનાં વાચકોના ચહેરા પર ઈ-સ્માઈલ ફેલાવશે એની ગેરન્ટી.
રાજા ભોજ જ્યારે જ્યારે વીર વિક્રમના સિંહાસન પર બેસવા જતાં ત્યારે એક પૂતળી એને રોકતી અને ભોજને વિક્રમની એક એડવેન્ચર સ્ટોરી સંભળાવતી. પૂતળી ભલે વિક્રમને પરાક્રમી કહેતી પણ એ બધો … Read More
છકડો રિક્ષા.. હા ..ભઈલા…ઠાઠુ રિક્ષા… છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે. જેમ ભેંસને ટ્રાફિક સેન્સ નથી … Read More