તમારા અનમોલ વાળને હમેંશા લાંબા, કાળા, સુંદર, આકર્ષક અને સ્વસ્થ બનાવવા માટેનાં ઘરેલુ નુસ્ખા

આજકાલ દરેક લોકોમાં વાળની પ્રોબ્લેમ જોવા મળે છે. જેમાં વાળ ખરવા, વાળમાં ખોડો, નાની ઉંમરમાં ધોળા વાળ, બેમુખી વાળ, ટૂંકા વાળ જેવી સમસ્યાથી લોકો પીડાઈ રહ્યાં છે. આજનાં સમયમાં વધું … Read More

૬ વર્ષનો ટેણીયો કેવી રીતે કમાઈ છે મહીને ૬ કરોડ રૂપિયા ? – વાંચવા જેવું

સામાન્ય રીતે જે ઉંમરમાં બાળક બાળ-ગીતો શીખતાં હોય, બોલતાં શીખતાં હોય, એકડા ઘૂંટતાં શીખતાં હોય એ ઉંમરમાં એક બાળક વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ વાત સાંભળીને કદાચ તમને … Read More

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ ફોટોમાં છુપાયેલ છે અજાણ્યું રહસ્ય. શોધી બતાવો તો જાણીએ..

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ ફોટોમાં છુપાયેલ છે અજાણ્યું રહસ્ય. શોધી બતાવો તો જાણીએ.. ઈન્ટરનેટ એક એવું માધ્યમ છે જે પવનની ગતિએ પ્રખ્યાત થઈ રહ્યું છે. ઈન્ટરનેટ આવવાથી કોમ્યુનિકેશનની … Read More

દિવાળી સફાઈ ના ભાગરૂપે ટાઈલ્સની ચમકદાર સાફ-સફાઈ કરવાની બેસ્ટ ટીપ્સ

દિવાળીમાં ઓછી મહેનતે રસોડું, બાથરૂમ અને ટોયલેટની ટાઈલ્સની ચમકદાર સાફ-સફાઈ માટે આ ઉપાય અજમાવી જુઓ. દરેક ઘરમાં લગભગ દિવાળીની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણાં ગુજરાતી બહેનોએ પણ ઘરની … Read More

મેનેજમેન્ટ ના ગુરુને પણ મેનેજમેન્ટ શીખવનાર આ ટોળકી વિષે વાંચવા જેવું છે

સમયસર ગરમા-ગરમ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળા વર્લ્ડ ફેમસ છે. આ ડબ્બાવાળાઓ પાસેથી મેનેજમેન્ટના પાઠ શીખવા જેવા છે. ઓછું ભણતર હોવા છતાં ડબ્બાવાળા જે રીતે સફળતાપૂર્વક તેમનો વ્યવસાય ચલાવી રહ્યા છે … Read More

એન્ડ્રોઈડ ફોન ધારકો એ જાણવા જેવી ટોપ-10 ટ્રિક્સ અને ટિપ્સ

(1) મોબાઈલ ની સ્પીડ વધારો Settings માં જાઓ અને About Phone માં Build Number પર 7 વખત ટેપ કરો. તેનાથી Developer Options ઓન થઈ જશે. ડેવલપર ઓપ્શનમાં જઈ Window and … Read More

આદર્શ શિક્ષક થી ૧૦૦૦ કરોડ ના બીઝનેસમેન ની અદ્ભુત સફર – આ ગુજરાતીને ઓળખો છો?

આજે શિક્ષક દિન નિમિતે જાણીએ એક એવાં અનોખા શિક્ષક વિશે કે, જેઓ શિક્ષકમાંથી સફળ ઉદ્યોગપતિ બન્યાં. જી, હાં અમે વાત કરીએ છીએ આપણાં ગુજરાતી શ્રી ઓધવજીભાઈ પટેલ કે, જેમણે દિવાલ … Read More

ફેશન ડીઝાઇનીંગ છોડીને બકરી પાલન નો બીઝનેસ શરુ કર્યો અને આજે છે લાખોમાં કમાણી

કોઈ પણ ભણેલી-ગણેલી વ્યક્તિને બકરીપાલન જેવો વ્યવસાય શરૂ કરવાનું કહેવામાં આવે તો કોઈ પણ નાકનું ટેરવું ચડાવશે. સમાજની હકીકત તો એ જ છે કે, પશુપાલન કે ખેતી સાથે જોડાયેલા કામોને … Read More

કરોડપતિ લોકોની આ છ આદતો તમને જરૂર પૈસાદાર બનવામાં મદદ કરશે

આ મોંઘવારીનાં જમાનામાં દરેક માણસ પોતે જેટલું કમાય છે તેના કરતા વધારે આવક મેળવવાના નવા-નવા રસ્તા શોધતો રહે છે. નોકરીયાત વ્યક્તિ સાઈડ ઈન્કમની તકો શોધે છે, બિઝનેસમેન પોતાના બિઝનેસ ઉપરાંત … Read More

વિશ્વના ટોપના આ ૪ કરોડપતિઓ કઈ રીતે કંજુસાઈમાં પણ ટોપ પર છે વાંચો

સામાન્ય રીતે અબજોપતિ લોકોનાં રાજ મહેલો જેવા ઘર, આલીશાન લાઈફ સ્ટાઈલ અને શાહીખર્ચ ચર્ચામાં રહેતાં હોય છે. આપણાં ભારતીય ભાઈઓને જ જોઈ લો. જેમ કે, મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, રતન … Read More

મહીને ૪૦ હજાર રૂ. સુધીની આવક થઇ શકે છે – મહેનત કરવાવાળા માટે વરદાનરૂપ

સરકારની યોજના હેઠળ ઓછા રોકાણમાં વધું આવકવાળો બિઝનેસ શરૂ કરવાની ઉત્તમ તક આપવામાં આવી રહી છે. આજના સમયમાં ઘણાં બધા લોકો પોતાનો કારોબાર શરૂ કરવા માંગે છે, પણ યોગ્ય જાણકારીનો … Read More

મહારાષ્ટ્રિયન લુકમાં કિંજલ દવેનો વિડીયો – ગણપતિ બાપાનું ગજાનંદ દેવા માણવા જેવું છે

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતે જેનાં કરિઅરની સુપરસ્પીડ વધારી અને જેને પોપ્યુલારિટીના ઝોનમાં લઈ ગઈ એવી ફેમસ સિંગર કિંજલ દવે પોતાના માતા-પિતાને ચાર બંગડીવાળી ગાડી ભેટ આપવા માગે છે. ચાલો, જાણીએ … Read More

error: Content is protected !!