આવી છે દિવાળી – લઈને આપણી સૌની પ્રણાલી

મને થયું કે ચાલો આજે આવી છે દિવાળી, ત્યાં તો આવી પૈસા લેવા સામેથી ઘી વાળી, ઘી વાળીને ઘરવાળાએ સમજાવીને કાઢી, મને થયું કે ચાલો આજે એક ઉપાધી ટાળી. ત્યાં … Read More

બાબુભાઈ

બાબુભાઈ એમનું નામ. દિવસની શરૂઆત મોટા મોટા અવાજોથી કરે. ખોંખારાના અવાજો, બ્રશ કરતાં કરતાં સતત ગળું ખખડાવવાના અવાજો, ઉંઘતા સભ્યોને ખખડાવીને ઉઠાડવાના અવાજો, ‘નવ નવ વાગ્યા સુધી પડ્યા રહો છો.. … Read More

ટાર્ગેટ

કેટલી માનતાઓ અને બાધાઓ પછી આખરે એનો જન્મ થયો હતો. કુંટુંબનો વંશજ.. કુળને કરોડ વર્ષ સુધી જીવતું રાખી શકનાર એકમાત્ર અંશ. એના જન્મતાની સાથે જ બીજું ઘણું બધું જન્મ્યું હતુ, … Read More

ઓહ.. વરસાદ!!!!

વરસાદની મોસમ… મનરંગી, તનરંગી, મિજાજરંગી મોસમ. બદન સાથે મનનેય તરબતર કરી દેતી મોસમ. ખુશ્બૂ ની મોસમ, તરંગો ની મોસમ, ચાર હાથ મળે જ્યાં એ પ્રસંગો ની મોસમ. મોસમ જ એવી … Read More

error: Content is protected !!