Author

Mukul Jani

An ‘Adman’ from Rajkot, Mr. Mukul Jani has a hobby to capture things from his lenses. He is an excellent blogger with clear thoughts in his mind. His opinions spread across the different things of interest.

ક્લીન બોલ્ડ

આશરે ચાલીસેક વરસ પહેલાંની ઘટના છે. ચૈતર મહિનાનો ધોમ તપે છે, ચારે બાજુ સન્નાટો છે, અગન વરસાવી રહેલા સૂરજના પ્રકોપથી બચવા પ્રાણીઓએ જ્યાં મળ્યા ત્યાં ઝાડના છાંયડા ગોત્યા છે તો જીવ જંતુ પોતાના દરમાં ભરાઇ રહેલાં છે, ક્યાંય એક પંખીડુંયે ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

ત્યારે બેસવા માટે બાલ્કનીમાં લાકડાની ખુરશીઓ અને સેકન્ડ અને થર્ડ ક્લાસમાં બાંકડા હતા, (જેમાંથી માંકડ હમેશા ચટકતા રહેતા.) હા ત્યારે થર્ડ ક્લાસ પણ હતો, દરેક સિનેમાઘરમાં, રેલવેમાં બધેજ. પછી સમય જતાં સરકારમાં બેઠેલા કોઇ મહમદ તુઘલકને મનમાં તુક્કો આવ્યો અને ...

Read more

સાંપ્રત પ્રવાહો

કોઇ અંગ્રેજી શબ્દ ના સમજાય કે પછી કોઇ ગુજરાતી શબ્દનું અંગ્રેજી ન આવડે એટલે છેલ્લાં ચારેક વર્ષથી એક આદત પડેલી, http://www.gujaratilexicon.com/ નું શરણ લેવું. એ મુજબ ગઈ કાલે એક શબ્દ સમજવા માટે આ વેબસાઇટ ખોલી તો સામે જે પેજ ખૂલ્યું ...

Read more

વાર્તા

સાચ્ચેજ મગજ બહેર મારી ગયું હતું, વાતજ એવી હતી. કશી સમજણ નહોતી પડતી. ખરેખર આવું હોઇ શકે? આવું કેવી રીતે બનીજ શકે? તો શું એ ખોટું બોલતી હશે? એનો માસૂમ ચહેરો અને એના પરના નિર્મળ હાવભાવ યાદ આવતાં થયું કે ...

Read more

સાંપ્રત પ્રવાહો

આ રોજનો ક્રમ. એકદમ નિયમિત રીતે અને એમજ ચાલે બધું એમાં કોઇ ફેરફાર ન હોય. સાંજના સાડાસાત થી આઠની વચ્ચે આશરે ચાર સાડાચાર વર્ષનો પિન્ટુ (નામ બદલ્યું છે) પોતાની ટ્રાઈસિકલ ચલાવતો નીકળે. બાજુમાં એનાં મમ્મી ચાલતાં હોય જે સાથે ચાલતાં ...

Read more

સાંપ્રત પ્રવાહો

’ભાર વિનાનું ભણતર’ એટલે શું? ઓછા વજન વાળી સ્કૂલ બેગ? કે પછી પરીક્ષાનું ભારણ ન હોવું એ? જ્યાં સફળતાનો માપદંડ કાગળ પર છપાયેલા નિર્જીવ આંકડા ના હોય પણ સફળતાની વ્યાખ્યા બાળકો પોતે નિર્ધારીત કરતાં હોય એવી કોઇ સ્કૂલ વિશે સાંભળ્યું ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!