Dr. Shailesh Upadhyay

March 13 Edition

પ્રણાલી -ડો. શૈલેષ ઉપાધ્યાય. “કહું છું, આજે બપોરે જમવા ઘરે આવજો” ! હું સવારે ઉતાવળમાં ઘરેથી નીકળવાની ધમાલમાં જ હતો ને પાણીની બોટલ મારાં હાથમાં આપતાં મીનાક્ષી [મારી પત્ની] એ ટકોર કરી. આમ તો મારું બપોરનું જમવાનું જેવું તેવું હોય, ...

Read more

વાર્તા

અનામિકા – ડો. શૈલેષ ઉપાધ્યાય. “કેમ છો ડોક્ટર સા’બ, આજ-કલ કાંઈ મુંબઈમાં છો ને શું !” સવારે ઉઠીને, જાતે માઈક્રોવેવમાં ચા બનાવીને, ચુસ્કીઓ લેતાં લેતાં; સવારનું ‘ટાઈમ્સ’ વાંચવા હાથમાં જ લીધું કે મોબાઈલ રણકયો. નવ એક થયા હશે, કદાચ સવા ...

Read more

વાર્તા

ભ્રમણા “એ.હાંભળો બધા’ય…..હ.વે…આ બસ..આગળ જાય ઈમ નથી…..આ…આંય ખબર પડી સે, કે …આગળ ઉપર નદીમાં પૂર આયુ સે…અ.ને..ખાસ્સું બે–તઈણ માથાળું પાણી ભરાયું સે….માટે…હવે…આં’ય થી આગળની વ્યવસ્થા..હઉ..એ પોત પોતાની રીતે.. કરવી પડશે…હું ?…… એ હામ્ભ્ળ્યું બધાઈ એ ક…નઈ..? આ બસ..હ વે..આગળ નહિ ...

Read more

વાર્તા

સાંતા ક્લોઝ “હેલો..મધુ બે’ન બોલો છો ?”… બપોરનાં લગભગ બાર થી સાડા બારનો સમય, રસોઈ પતાવીને હું, સવારે સુકવેલ કપડા બાલકનીમાંથી લઇને ઘડી કરતાં કરતાં, આરામનો શ્વાસ લેતાં બેઠિ જ હતી, કે મારા મોબાઈલની ઘંટી વાગી, અને સામે છેડેથી આ ...

Read more

વાર્તા

દોણીયો શનિવાર હતો, એટલે ટ્રાફિક રોજ કરતાં દોઢો. ઓફિસેથી કામ પતાવીને બર દુબઈ જવું અને આજની ખરીદી કરીને પાછા શારજાહ પહોચવું એક અઘરી યાત્રા હતી. “સાંજે આવતાં પુજાનાં ફૂલ, તુલસી પત્ર, નાગરવેલનાં પાન, કાચી સોપારી અને હાર-તોરણો લાવવાનું ભૂલતા નહિ” ...

Read more

વાર્તા

“ શીલ ” “શું નામ છે પેશન્ટ નું ?” ગાયનેક કલીનીકમાં દાખલ થતાં જ રીસેજ્પ્શનીસ્ટે પૂછ્યું. “જી..’દેવી’…. અ…’દેવી શર્મા’..” ગાયત્રી એ કહ્યું, અને સહસા પેલી એ માન્યામાં ન આવે તેમ એક મોટા પ્રશ્નાર્થે ડોળા કાઢી ને ગાયત્રી તરફ જોયું. “કાંઈ ...

Read more

વાર્તા

ઠક,,ઠક..ઠક..ધડ, ધડ, ધાડ, ધાડ,… ધડાધડ બારણું ઠોકાયું. બપોરે લગભગ દોઢ-પોણા બે નો સમય. અમે હજી પાંચ-સાત મિનીટ પહેલાં જ રૂમમાં દાખલ થયાં. નિરાંતે શ્વાસ લીધો, એક મેક ને મન, અને આંખો એક સાથે ખોલીને નખશિખ નિહાળ્યાં. વિક્રોલીથી સફર કરીને અહીં ...

Read more

વાર્તા

“કહિં દૂર જબ દિન ઢલ જાએ; સાંજ કી દુલ્હન; બદન ચૂરાએ, ચૂપ કે સે આએ …”, આનંદ ફિલ્મનું આ સુંદર ગીત એફ. એમ રેડિયો ઉપર ‘હેડ ફોન’થી સીધું કાનમાં વાગતું હતું, અને નજરની સામે વાસ્તવમાં સૂર્યાસ્ત થઇ રહ્યો હતો. કદાચ ...

Read more

વાર્તા

“ કહું છું, આ પાટ ઉપર મુકાવી દઈએ, અને ત્યાંનો ખાટલો કાઢી નાખીએ. આપણા માટે તો હવે નવો પલંગ આવે જ છે ને.” શ્રીમતીજી આજે ખુશ હતાં. “ભલે” મેં પણ હોંશમાં ને હોંશમાં તેમનું સૂચન માન્ય કર્યું. “આજ સાંજ સુધીમાં ...

Read more

વાર્તા

એક જુવાન પ્રેમી જોડલું હતું, અજોડ. નામ કાંઈ પણ હોઈ શકે, પણ આપણે એમને ‘કરો’ અને ‘કરી’ ને નામે ઓળખશું. મુંબઈ થી લગભગ ૧૮૦ કિમી. અંતરે આવેલ મુરબાડ નામના ગામમાં એ લોકો વસે. મુરબાડ કુદરતી સૌન્દર્યથી ઘેરાએલ એક એવું સ્થળ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!