Siddharth Chhaya

INDIAN!! Gujarati, Desi, Middle class married male .Loves his Family, Friends, Cricket,Bollywood & Indian Politics. Writer, Columnist & blogger.

રમતગમત

ભારતમાં રહેનાર કોઈ વ્યક્તિ જો આવો સવાલ કરે તો એને કદાચ એનાં ગાલ પર ‘એકાદ બે પડી જાય’ એવું બને કારણકે ભારતમાં અત્યારસુધીમાં બે જ સચિનો પ્રખ્યાત થયાં છે, એકતો સચિનદેવ બર્મન અને બીજાં સચિન તેંદુલકર, પણ આ સવાલ એક ...

Read more

રમતગમત

ગયાં અઠવાડીએ એક સ્પોર્ટ્સ વેબસાઈટ પરથી ક્રિકેટની ‘માનકડીંગ’ ટર્મિનોલોજી પર લખેલો એક લેખ ફેસબુક પર શેર કર્યો હતો. ઘણાં મિત્રોએ ઇનબોક્સમાં એને ગુજરાતીમાં સમજાવવાની વિનંતી કરી હતી પણ સમયનાં અભાવે એ કરી ન શક્યો. પછી વિચાર્યું કે ‘ભેલપૂરી’ નાં વાચકોને ...

Read more

રમતગમત

હા ભાઈ હા મને યાદ છે કે ગયાં અઠવાડીએ મેં પ્રોમિસ કર્યું હતું કે આ વખતે આઈ. સી. સી ની મીટીંગ માં શું થયું અને એનાં નિર્ણયો ની વિશ્વ ક્રિકેટ પર શું અસરો થશે એનાં વિષે આપણે વાતો કરશું. પણ ...

Read more

રમતગમત

આઈ.સી.સીની એક્ઝીક્યુટીવ બોર્ડની મીટીગ અત્યારે એનાં હેડક્વાર્ટર દુબઈમાં ચાલી રહી છે. હળવી ભાષામાં કહીએ તો “ત્યાં બરોબરનું જામ્યું છે હોં?” પણ સાચું કહીએ તો આ આગની કાંડી તો છ મહીના અગાઉ જ સળગાવી દેવાઈ હતી. આઈ.સી.સી નાં અત્યારના પ્રમુખ, એલન ...

Read more

રમતગમત

આપણે ત્યાં અડધો એપ્રિલ, પૂરો મે અને અડધો જુન એમ લગભગ બે મહીના શાળાઓમાં (અને કોલેજોમાં પણ) વેકેશન હોય છે. કારણ સિમ્પલ છે કે આકાશ માંથી જયારે કાળઝાળ ગરમી વરસતી હોય ત્યારે છોકરાંઓ ઘરે રહે તો જ સારું. જયારે કાશ્મીરમાં ...

Read more

રમતગમત

આપણા ગુજરાતી છાપાંઓ જયારે કોઇપણ ટેસ્ટમેચ ડ્રો માં જાય ત્યારે એને કાયમ ‘નીરસ ડ્રો’ જ ગણતાં હોય છે. જો કે હમણાં થોડાંક દિવસો અગાઉ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જોહાનેસબર્ગમાં પહેલી ટેસ્ટ ડ્રો થઇ ત્યારે આશ્ચર્ય પમાડે એમ આપણા લગભગ ...

Read more

રમતગમત

કોઇપણ રમતમાં જીતવાની મજા ક્યારે આવે? જયારે તમે તમારાં શ્રેષ્ઠ વિરોધી સામે છેલ્લે બુરી રીતે હાર્યા હોવ. જયારે અમુક નિર્ણયો જો તમારી તરફેણમાં આવ્યાં હોત તો તમે કદાચ જીતી શક્યા હોત એવો તમને ઠાલો વિશ્વાસ હોય. જયારે તમારાં ઘરનાં વડીલો ...

Read more

રમતગમત

સાઉથ આફ્રિકા વિ. ભારત પ્રિવ્યુ આખરે આ સીરીઝ આજથી શરુ થવા જઈ રહી છે. આમ તો આ સીરીઝ થવાની જ હતી પણ બી. સી. સી. આઈ એ ક્રિકેટ સાઉથ આફ્રિકા વિરુદ્ધ એની ટેવ મુજબ જબરી દાદાગીરી કરી હતી જેનું કારણ ...

Read more

રમતગમત

તમે કોઈ કંપનીમાં નોકરી કરતાં હોવ અને તમારી ટ્રાન્સફર ગુજરાતનાં કોઈ અન્ય શહેરમાં થાય અથવા તો એમ વિચારો ને કે દિલ્હી, ચેન્નઈ કે મુંબઈ થાય… ઓકે ચાલો એમ વિચારો કે તમારી બદલી છેક આસામ કે નાગાલેંડ કે અંદામાન નિકોબાર માં ...

Read more

આપણાં તહેવારો, હાસ્યલેખ

ફક્ત અને ફક્ત ‘ભેળપૂરી’ નાં વાચકો માટે જ દુનિયા અને ભારતની મહત્વની સેલીબ્રીટીઝ દિવાળી અને નવાં વર્ષની ની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે તો આવો એમની શુભેચ્છાઓ ને આપણે દિલથી સ્વીકારીએ. એવું નથી કે દરેક સેલીબ્રીટી અહી શુભેચ્છાઓ જ પાઠવી રહી ...

Read more

સાંપ્રત પ્રવાહો

બે દ્રશ્યો વિચારો : દ્રશ્ય એક: તમે અમદાવાદ કોઈક કામે આવ્યાં છો અથવા તો તમે અમદાવાદનાં જ છો અને ક્યાંક જવા માટે તમે અમદાવાદની લાઈફ લાઈન બની ચુકેલી બી.આર.ટી.એસ માં બેસો છો. અચાનક તમારું ધ્યાન બસ નાં ડ્રાઈવર પર જાય ...

Read more

સાંપ્રત પ્રવાહો

આ વરસાદ જયારે જયારે પણ આવે ત્યારે સ્કુલનાં દિવસો તરત જ યાદ આવી જાય. અત્યારે આપણે બધાં કામ ધંધામાં એટલાં વ્યસ્ત હોઈએ છીએ કે કોઈકવાર વરસાદ બહુ અળખામણો લાગે છે કારણકે એને કારણે કોઈક વાર કામ અટકી જાય છે.. પણ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

error: Content is protected !!