ઈતિહાસની વાતો

ઈતિહાસની વાતો

“ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં….” કોણ એવું હશે જે આ ગીતથી અજાણ હોય ? ખેર,કદાચ નવી પેઢીને ખ્યાલ ન હોય તો બીજા બેએક વિખ્યાત ગીત – “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે….” અને “હું તો કાગળીયા લખી લખી ...

Read more

ઈતિહાસની વાતો

હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે.માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો. આવા ભગવાન એકલિંગ એ મેવાડ ...

Read more

ઈતિહાસની વાતો, ક્લીન બોલ્ડ

આજે કેટલાને યાદ છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધને ૨૦૨૧માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે….! એટલે કે ૨૦૨૧એ ભારત માટે યુધ્ધ ‘૭૧ની સુર્વણજયંતિ હશે.આવો એક ઝાંખી નાખીએ એ યુધ્ધની યાદો પર કે જેણે પાકિસ્તાન નામક દૈત્યના બે ફાડિયા કરી નાખેલા અને ...

Read more

ઈતિહાસની વાતો

સગા પુત્રનું બલિદાન આપનાર પન્ના ધાય – પન્ના ધાય એ રાજસ્થાનના મહારાણા સાંગાના પુત્ર ઉદયસિંહ [ દ્વિતીય ]ની પરિચારીકા હતી.ઉદયસિંહજીના માતા મહારાણી કર્માવતી તો મુસ્લીમોના આક્રમણ વખતે સર્વે રાજરાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદી પડેલાં.રાજપૂતાણી એના જીવતા તો પોતાના શરીરને દુશ્મનની નજરે ...

Read more

ઈતિહાસની વાતો

હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહોતુું કે એટલું ધન નહોતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે.બાવીસ હજાર રાજપુતો અને ભીલોની સેના વડે અકબરની વિશાળ સેનાને ચક્કા છોડાવનાર પ્રતાપ હવે નિરાશ હતાં.પહાડીઓમાં ...

Read more

ઈતિહાસની વાતો

એ વાતમાં તો કોઇ શંકાને સ્થાન જ નથી કે ગઝનીના મહેમુદે ૧૦૨૬માં સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે ક્રુરતાની હદ વટાવી હતી.લગભગ પચાસ હજાર સ્ત્રી,પુરૂષો અને બાળકોને તેણે સોમનાથના પટાંગણમાં રહેંસી નાખ્યા હતાં,અરે રીતસરના વેતરી નાખ્યા હતાં !! તેણે લુંટેલા ખજાનાની ...

Read more

ઈતિહાસની વાતો

જલાલુદ્દીન મહંમદ અકબર [ જીવનકાળ – ૧૫૪૨ થી ૧૬૦૫ ] વિશે એ વાત તો બધાં લોકો જાણે છે કે એ અભણ હતો.કદી ‘ભણતર’ નામનો શબ્દ તેણે સાંભળ્યો નહોતો.બાપ હુમાયુ અને હમિદા બાનોનો સહવાસ તેને બહુ ઓછો મળ્યો હતો.કંદહારમાં જન્મ પછી ...

Read more

ઈતિહાસની વાતો

દર વર્ષે 26મી જાન્યુઆરીનાં રોજ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવે છે. યુવાનોથી લઈને વૃદ્ધ દરેક કે જેમણે પોતાની વિરતા, શક્તિ અને બહાદુરીનો પરિચય આપતાં દેશહિત માટે સરાહનીય કાર્ય કર્યું હોય એમને આ પુરસ્કાર આપવામાં આવે છે. આ શ્રેણીમાં પહેલું નામ ...

Read more

ઈતિહાસની વાતો

‘चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी…खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी’, કવિ સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા રચાયેલ આ રચના આપણા દિમાગમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તસવીર બનાવે છે. એ જ લક્ષ્મીબાઈ, જે ભારત માટે પ્રથમ ...

Read more

ઈતિહાસની વાતો, પ્રેરક પ્રસંગ

આજથી લગભગ સાઠેક વર્ષ પહેલાંની વાત છે.ભાવનગરના તલગાજરડા ગામમાં એક દરજીની દુકાને એક છોકરો હાથમાં ફાટેલું ખમીસ લઇને ઊભો હતો.દુકાનમાં ભીડ હતી અને છોકરો બહાર બારણા પાસે ઊભો હતો.તેની પાસે ખમીસ સંધાવવાના પૈસા નહોતા એટલે દુકાનમાં ભીડ ઓછી થાય એની ...

Read more

ઈતિહાસની વાતો

શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!