ધર્મ તરફ

ધર્મ તરફ

કેટલી પરિક્રમા કરવી જોઈએ? તમે હંમેશા લોકોને પૂજાની થાળી અથવા અગરબતી લઈને મંદિર કે વૃક્ષની આજુબાજુ પરિક્રમા કરતા જોયા હશે. કોઈ એક ચક્કર મારે છે તો કોઈ સાત ચક્કર. મંદિરોમાં જ નહીં લોકો ગુરુદ્વારામાં પણ પૂજા બાદ પરિક્રમા કરે છે. ...

Read more

ધર્મ તરફ, હળવો ઘૂંટ

ઝળહળતી દિપશિખા અને ઘંટડી ના રણકાર થી વાતાવરણ એકદમ પવિત્ર થઈ ગયું અને દરેક ના શરીર અને મન માં ઊર્જા વ્યાપી ગઈ. બધાએ એક પછી એક દિપજ્યોતની આશકા લઈ આંખ માથા પર ચડાવી. ઘરમંદિર માં સ્થાપિત દેવ ના દર્શન કર્યા ...

Read more

ધર્મ તરફ

ગણપતિ રિદ્ધી સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ આપણે ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં ...

Read more

ધર્મ તરફ

રામેશ્વરમ્ સેતુ બાંધવાનું કામ પુરજોશમાં ચાલતું હતું.માતા જાનકી માટેના પ્રભુ રામના કાર્યમાં બધા વાનરો હોંશે-હોંશે ભાગ લઇ રહ્યાં હતાં.કોઇના મુખ પર થાકનું નિશાન જોવા નહોતું મળતું,ઉલ્ટાનો અદમ્ય ઉત્સાહ વર્તાતો હતો.નાના ભુલકાંથી માંડીને યુવાન અને વૃધ્ધ વાનરો સેતુ બાંધવાના કાર્યમાં અકધારા ...

Read more

ધર્મ તરફ

પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય  મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો આ ...

Read more

ધર્મ તરફ

ભાદરવા સુદ પાંચમને જેને ઋષપિંચમી અને સામાપાંચમ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ અરુંધતિ સહિત સપ્ત ઋષિઓનું સ્મરણ કરશે અને નદીમાં સ્નાન કરશે. આ દિવસે મહિલાઓ કોઇ અન્ન નહીં પણ માત્ર સામો ખાઇને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામાપાંચમ તરીકે ...

Read more

ધર્મ તરફ

ગણેશ ચતુર્થીનો દિવસ ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે શરૂ થાય છે જે આ વર્ષે 25મી ઓગષ્ટ, 2017ના રોજ છે. આ દિવસે 58 વર્ષ બાદ એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. તેના ...

Read more

ધર્મ તરફ

શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. આજથી શરુ થતા આ પાવન અવસર પર વાંચીએ ગણેશજીના ૧૦૮ ...

Read more

ધર્મ તરફ

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણીનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે. આજ રોજ દેશભરમાં ધૂમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. જોકે કેટલાક લોકો અને સમુદાયો આ મહોત્સવની ઉજવણી એક, ત્રણ, પાંચ, સાત કે નવ દિવસ સુધી પણ કરે છે. હિન્દુ ...

Read more

ધર્મ તરફ

હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુકલ પક્ષની ત્રીજ કેવડા ત્રીજના વ્રત તરીકે ઉજવાય છે. આજના દિવસે પરિણિત મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની મનોકામના માટે આ વ્રત કરે છે. કુંવારી કન્યાઓ પણ સારા વરની મનોકામના માટે આ વ્રત રાખે છે. કેવડા ત્રીજનું ...

Read more

ધર્મ તરફ

માનવામાં આવે છે કે શિવલિંગ પાસે તાળી વગાડવાથી તેમનું અપમાન અને ધ્યાનભંગ કરવાનું કૃત્ય માનવામાં આવે છે અને તેનાથી તેમના ભક્તો નિરાશ થઇ જાય છે. તેથી તમે જ્યારે પણ શિવ મંદિરમાં જાવ ત્યારે માત્ર આરતી વખતે જ તાળી, ઘંટ કે ...

Read more

ધર્મ તરફ

શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. હવે બુધવારથી તહેવારો શરૂ થતાં હોઇ ચાર દિવસ તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહેશે. ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!