ફિલ્લમ ફિલ્લમ

ફિલ્લમ ફિલ્લમ

સિટી ભાસ્કર પ્રસ્તુત કરે છે પ્રિયાના ‘નેણમટક્કા’ પાછળની કેટલીક રસપ્રદ વાતો સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશે પોતાની પ્રથમ ફિલ્મના એક સોંગમાં સ્હેજ પોતાના ભ્રમર શું નચાવ્યા આખો દેશ એની આંખના એક ઈશારે હિલોળે ચડી ગયો. ચોવીસ કલાકમાં ઈન્સ્ટાગ્રામ પર એના છ ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

મલ્હાર ઠાકર – ગુજરાતીઓ માટે હવે આ નામ નવું નથી. ‘છેલ્લો દિવસ’ જેવી સુપરહિત ગુજરાતી ફિલ્મો આપ્યા બાદ હવે મલ્હાર અભિનીત “લવની ભવાઈ” ફિલ્મ ધૂમ મચાવવા જઈ રહી છે (ઓફકોર્સ ધૂમખરીદી.કોમ ની સાથે જ ધૂમ હોય) ત્યારે પદડા પાછળની વાતો ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

પતિ કેશવ(અક્ષય કુમાર)ના ઘરે ટોયલેટ ન હોવાથી તેને છુટાછેડા આપવા નીકળેલી પત્ની જયા(ભૂમિ પેડનેકર)ને એક દ્રશ્યમાં રિપોર્ટર પૂછે છે કે, ‘ક્યા વાકઈ આપ એક ટોયલેટ કે લિયે અપને પતિ કો તલાક દે દોગી?’ ત્યારે જયા જવાબ આપે છે કે, ‘ક્યું, ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

પુરુષાર્થ અને સંઘર્ષ ફક્ત સામાન્ય માણસોનાં છોકરાં જ કરે એવું બિલકુલ નથી. રાજા હોય કે રંક કંઈક મેળવવા માટે મહેનત અને પ્રયત્ન તો કરવો જ પડે. उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥ બોલીવુડની ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

એક સમયે ધોતિયુ પહેરીને કોંગ્રેસના અહિંસક કાર્યક્રમોમાં જોડાતો એક બંગાળી, નામે સુભાષચંદ્ર બોઝ આજે આર્મી યુનિફોર્મ ધારણ કરીને એક સશસ્ત્ર ફોજનો સેનાપતિ બની બેઠો હતો. અંગ્રેજ સરકારને છેહ આપીને એ નરબંકો પઠાણી વેશ ધારણ કરીને વાયા અફઘાનિસ્તાન જર્મની સુધી પહોંચવામાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

તમામ ધર્મ-સંપ્રદાયનો વિરોધ કરીને પોતાના નામે પણ સંપ્રદાય ન બને એની તાકિદ કરનારા ઓશોને પણ લોકો પંથ કે સંપ્રદાય સમજવા લાગે ત્યારે કેવું લાગે? બિલકુલ એવું જેવું ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના અંતમાં અંધશ્રધ્ધાનો વિરોધ કરનારા કાનજીને જ ભગવાન બનાવીને અંધશ્રદ્ધાની ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

અપેક્ષા આ બધાનું મૂળ અપેક્ષા. હા હોવી ખોટી નથી પણ જયારે અપેક્ષાનો અતિરેક થાય છે ત્યારે એ પ્રેશર બની જાય છે. ઘણા બાળકો આ પ્રેશર જીરવી લે છે પરંતુ જે લોકો નથી જીરવી શકતા એનું શું? મને યાદ છે જયારે ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

ઈમરજન્સી કાળના એક દ્રશ્યમાં જેને પત્રકારત્વ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી તેવો ઓરંગઝેબછાપ પોલીસ અધિકારી અખબારના તંત્રીને ઘઘલાવતા કહે છે કે, ‘યે ચાર લાઈન હટા દો ઓર બાકી સબ છાપ દો. કિતની બાર બતાયા કી સરકાર કે ખિલાફ એક શબ્દ ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

RJ થી ફિલ્મ એક્ટર બનવાનો ઈતિહાસ સુનિલ દત્ત થી આયુષ્માન-મનિષ પૌલ-અપારશક્તિ ખુરાના (‘દંગલ’ યાદ કરો) સુધી જાય છે! ધ્વનિત ઠાકર અમદાવાદમાં સેલેબ્રિટી RJ ધ્વનિતનાં નામથી જાણીતા છે અને ભાગ્યે જ કોઈ અમદાવાદી હશે જેણે ધ્વનિતનો અવાજ સાંભળ્યો ન હોય! પણ ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

ત્યારે બેસવા માટે બાલ્કનીમાં લાકડાની ખુરશીઓ અને સેકન્ડ અને થર્ડ ક્લાસમાં બાંકડા હતા, (જેમાંથી માંકડ હમેશા ચટકતા રહેતા.) હા ત્યારે થર્ડ ક્લાસ પણ હતો, દરેક સિનેમાઘરમાં, રેલવેમાં બધેજ. પછી સમય જતાં સરકારમાં બેઠેલા કોઇ મહમદ તુઘલકને મનમાં તુક્કો આવ્યો અને ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

જગ્ગા(રણબીર કપૂર), મણીપુરનો એક એવો બાળક જે બોલવામાં અચકાય છે. એના પરિવારમાં માતા કહો કે પિતા માત્ર એક જ વ્યક્તિ છે – ટુટીફૂટી (શાશ્વત ચેટરજી). જેને તે હોસ્પિટલમાંથી મળ્યો હોય છે. બંન્નેના જીવનમાં ત્યારે ટર્ન આવે છે જ્યારે એક ઈન્ટેલિજન્સ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!