ફિલ્લમ ફિલ્લમ

ફિલ્લમ ફિલ્લમ

બોલિવુડના એક્ટરો વિશે જાણવાની સામાન્ય માણસના મનમાં ઘણી ઉત્સુકતા હોય છે.જેમ કે,તે કેવા ઘરમાં રહે છે અને શું ખાવે-પીવે છે વગેરે.આથી આ વિષયો પર મિડીયામાં પણ ઘણા સમાચારો આવતા હોય છે. અહીઁ એક રસપ્રદ વાત કહેવાની છે કે,જે કલાકારોના આલિશાન ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી ક્યારે પરત આવે તેની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં દિશા વાકાણી દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તે માર્ચ મહિનામાં શોમાં પરત આવવાની હતી. દિશાએ નવેમ્બર એન્ડમાં દીકરીને જન્મ ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

લગભગ કોઇ ઘર આજે એવું તો નહી જ હોય જેની મહિલાઓને ટી.વી.નો શોખ ના હોય! મતલબ થોડો વધારીને કહીએ તો સીરીયલનો શોખ ના હોય એવું બને જ નહી. ભારતમાં ફિલ્મોથી વધારે ચર્ચા તો સીરીયલોની થાય છે. હરેક સમયે અમુક ઘરમાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

હરેક શુક્રવારે બોલિવુડ જગતમાં કોઇને કોઇ ફિલ્મ થિયેટરમાં પદાપર્ણ કરે છે.હરેક વર્ષે ભારતમાં થોકબંધ ફિલ્મો બને છે.એમાંની ઘણી ખરી વિશે દર્શકોને ખબર પણ નથી હોતી,નામ સાંભળવા પણ ન મળે એવું પણ બને છે.આવી ફિલ્મો આવી અને ચાલી જાય છે.જ્યારે અમુક ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

બોલીવુડનાં મહાનાયક તરીકે પ્રસિદ્ધ થનાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે છબી અને માન-સન્માન છે એનો શ્રેય એમની જોરદાર અભિનય ક્ષમતા, દમદાર અવાજ અને શાનદાર વ્યક્તિત્વ સિવાય એમની ફિલ્મોની વાર્તાઓને પણ જાય છે, કે જે વાર્તા થકી તેઓ સામાન્ય માણસોનાં હીરો ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

‘સલમાન લગ્ન ક્યારે કરશે?’ કદાચ આ પ્રશ્ન બોલીવુડ જગતમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન છે, પણ આજ સુધી કોઈને આ પ્રશ્નનો સચોટ જવાબ નથી મળ્યો. આ પ્રશ્ન એક રહસ્ય બની ગયો છે. પણ શું તમને ખબર છે કે સલમાન સિવાય આપણાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને ïલોકા મહેતાની એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડથી લઇ રાજકારણી, બિઝનેસમેન તેમજ qક્રકેટર્સ જેવા સેલિબ્રિટીઆેનો જમાવડો ઉમટી પડéાે હતો. આકાશ અંબાણી-શ્લોકાની સગાઈમાં કાકા અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે હાજર રહ્યાં હતા. એન્ટિલિયામાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

ઇન્ડિયન ક્રિકેટ અને બોલિવુડને બહુ જુનો સબંધ છે.એવા ઘણા યુગલો છે જેનો સબંધ ક્રિકેટ અને બોલિવુડ સાથે બંધાયેલો છે.યુવરાજ અને હેઝલ આનું ઉદાહરણ છે,તો વિરાટ અને અનુષ્કાની જોડી પણ ક્રિકેટ-બોલિવુડનું જ સંમેલન છે.એવા તો ઘણા દાખલા દઈ શકાય એમ છે. ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

વિવિધતામાં એકતાના દર્શન કરાવતી ભારતની ભૂમિ પર હિન્દુ-મુસ્લીમ એકતા વિશે હજુ કોઇ નિશ્વિત નિર્ણય કે તારણ નીકળી શક્યું નથી એ વાત સત્ય છે. અમુક ઠેકાણે, અમુક સમયે હજુ પણ આ બે કોમ વચ્ચે તણખા ઝરી જાય છે અને પરીણામે સળગી ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

રિશી કપૂર કહેતાં જ ફિલ્મી રસિયાઓને એ થોડા દસકા પહેલાંનો ચહેરો યાદ આવે અને એક પ્રકારનું રોમાન્ટીક એટમોસ્ફિયર ખડું થઇ જાય. રિશી કપૂરની ફિલ્મોએ એક વખત બોલિવૂડમાં પ્રભાવક અંદાજ આપ્યો હતો. રિશીની અભિનય ટેલેન્ટને લોકોએ વખાણી હતી. યુવાનીના એ દિવસોમાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

બોલિવૂડ ક્ષેત્રે સફળ થવા માટે તમારે અભિનય ક્ષમતા ઉપરાંત પણ અમુક પરીબળોના ઓથારની જરૂર પડે છે. અને આ પરીબળો મેળવવાની તમારી આવડત પણ એક પ્રકારની અભિનય કળા જ છે તેમ સમજો તો પણ ખોટું નથી! નસીબ, નામના અને ક્ષમતા વગર ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

બોલિવૂડમાં રોમાન્સ સીન આવતાં હોય છે. ઘણીવાર ફિલ્મોમાં તડકા લગાવવા અને ફિલ્મો હિટ કરવા આવા સીન આવતાં જ હોય છે. સ્વાભાવિક રીતે ફિલ્મ સ્ટાર્સ ફિલ્મી સીન વખતે કિસ સીન પણ ભજવતાં હોય છે. જે સામાન્ય રીતે બધાં માટે આમ વાત ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!