ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી…..
નિશા. એક નાનકડા ગામના જમીનદારની પુત્રી. તેનું લગ્ન પોતાની જ્ઞાાતિના ચંદ્રભાણ નામના એક યુવક સાથે કરવામાં આવ્યું. લગ્નની લાલ સાડીમાં લપટાયેલી નિશા નવવધૂ બની સાસરીમાં પહોંચી અને તેણે ઘૂંઘટ ઉતાર્યો … Read More