હળવો ઘૂંટ

હળવો ઘૂંટ

શોભા ગૅટનો આગળિયો ખોલી બહાર આવી. બપોર ઢળ્યા પછીની શેરી હાંફી રહી હતી. સામેના ઘરવાળા રસીલાબેન એમના પતિ સાથે બાઇક પર બહાર જઇ રહ્યા હતા. એ પોતાના પતિના ખભા પર હાથ રાખતાં શોભા સામે જોઇ મલક્યા. રસીલાબેનના ચહેરા પર આવેલું ...

Read more

હળવો ઘૂંટ

હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં. મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે ...

Read more

હળવો ઘૂંટ

‘ મમ્મી..મમ્મી, કરતા  ચાર   વરસના લવના ડૂસકાં શમવાનું નામ નહોતા લેતા.મમ્મી કારમાં બેસીને ગઇ..તે તેણે નજરે જોયું હતું. આજે પોતાને કેમ સાથે ન લઇ ગઇ ? દાદીમાને પૂછતાં તેને બીક લાગતી હતી. દાદીમાને પોતે નહોતો ગમતો. એટલું તો આ અબોધ ...

Read more

હળવો ઘૂંટ

‘ગીતા સિરિયસ થઈ ગઈ છે. જલ્દી આવી જાવ.’ રાત્રે એક વાગ્યે મને મળેલ કૉલમાં આ પ્રમાણેનું વાક્ય લખ્યું હતું. એ વખતે હું એમ.ડીના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં હતો. ભણવાની સાથે બાળદર્દીઓની સારવાર પણ અમારી ટ્રેનિંગનો એક ભાગ હતી. આ જવાબદારી ખૂબ ...

Read more

હળવો ઘૂંટ

નંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા. રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને ...

Read more

ધર્મ તરફ, હળવો ઘૂંટ

ઝળહળતી દિપશિખા અને ઘંટડી ના રણકાર થી વાતાવરણ એકદમ પવિત્ર થઈ ગયું અને દરેક ના શરીર અને મન માં ઊર્જા વ્યાપી ગઈ. બધાએ એક પછી એક દિપજ્યોતની આશકા લઈ આંખ માથા પર ચડાવી. ઘરમંદિર માં સ્થાપિત દેવ ના દર્શન કર્યા ...

Read more

હળવો ઘૂંટ

બસમાં બેઠી તે જ ઘડીથી વિચારચક્ર ચાલુ થઈ ગયું. જેમ જેમ બસ આગળ ધપતી ગઈ તેમ તેમ હું પાછળ ને પાછળ ભૂતકાળમાં ધકેલાતી ગઈ. બારી પાસેની જ બેઠક મળી હતી. એટલે બારીમાંથી બહારનાં દ્રશ્યો નીરખતી રહી. બસની દિશાથી વિરુદ્ધ દિશામાં ...

Read more

હળવો ઘૂંટ

’  ભાઇવાળી મોટી ન જોઇ હોય તો..બેસ હવે હેઠી. આખો દિવસ ‘ભાઇ ભાઇ ‘કહી એની પાછળ ફર્યા કરે છે. કંઇ ભાન તો પડતી નથી. ‘ ફૈબાની વાત કંઇ ન સમજાતા નવ  વરસની પલક ચૂપચાપ ફૈબા સામે જોઇ રહી. જોકે પછી ...

Read more

હળવો ઘૂંટ

શ્રાવણ નો મહિનો , હિન્દુ માન્યતા મુજબ પવિત્ર મહિનો , આખો મહિનો લોકો પુણ્ય નાં કર્મો યાદ કરી કરીને કરે , અને કરાવે . પણ ડર એ એવી વસ્તુ , એવી લાગણી છે કે , જેની સામે સદ્મન પણ ઓછું ...

Read more

હળવો ઘૂંટ

કૃષ્ણ-સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે. સુદામા ગરીબ બ્રાહ્મણ હતા. પોતાનાં બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા. સુદામાની પત્નીએ કહ્યું, “આપણે ભલે ભૂખ્યાં રહીએ, પણ છોકરાંને તો પૂરું ખવડાવવું જોઈએ ને?” બોલતાં બોલતાં તેની આંખમાં આંસુ આવ્યાં. ...

Read more

હળવો ઘૂંટ

મોટો લાલ ચાંદલો ન જોઈએ મને કહેતા ભઇલાએ  પોતાનું મસ્તક આગળ કર્યુ, પણ એણે તો કંકાવટી માં આંગળી બોળી બે રૂપિયા ના સિક્કા જેવડો મોટ્ટો લાલ ચટક ચાંદલો  ચિપકાવી દિધો ભાઈ સાહેબ ના કપાળ પર અને એ અકળાયો,, અરે ભઇસાબ ...

Read more

હળવો ઘૂંટ

હાશ ચાલો હવે આ ભારતની ધૂળ,ગરમી અને બેકારીમાંથી મુક્તિ મળશે એવું વિચારતો ૨૫ વર્ષનો મોહન મોટાભાઈની ફાઈલ ઉપર અમેરિકા આવ્યો. શરૂઆતના એકાદ અઠવાડિયું તો અહી બહુ સારું લાગ્યું. ન્યુજર્સીના જર્સી-સીટી એરિયાના બે બેડરૂમના નાના ઘરમાં ભાઈ ભાભી અને તેમની દસ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

error: Content is protected !!