ગોંડામાં મહિલાને બદલે પુરૂષની લાશ આપવામાં આવી, અંતિમ સંસ્કાર પહેલા આવ્યો ફોન !
પરિજનો મૃતદેહ લઈને ગોંડા ગયા અને તેઓને મહિલાનો મૃતદેહ મળ્યો. જે બાદ મોડી સાંજે મૃતદેહને લઈને સ્વજનો ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા … Read More