વાર્તા

વાર્તા

પરદેશની આ વાત છે. એક યુવાન ફક્ત પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે ચર્ચની ‘રાત્રી-બાઈબલ-ક્લબમાં’ ગયેલો. પાદરી આવી ક્લબોમાં શું પ્રવચન આપે છે એ જાણવાની ઉત્કંઠામાત્રથી પ્રેરાઈને એ ગયેલો. અને એ દિવસે પાદરીએ કંઈક જુદું જ પ્રવચન આપ્યું. એ રાત્રીક્લબનો મુખ્ય મુદ્દો ...

Read more

માસૂમિયતના વરખ, વાર્તા

આંગણે ઘોડી હણહણી. ગુલેરી દોડીને અંદરથી બહાર આવી. ઘોડીનો અવાજ એ ઓળખી ગઇ હતી. ઘોડી એના પિયરથી આવી હતી. ગુલેરીએ ઘોડીની ગરદન પર એ રીતે માથું ટેકવી દીધું જાણે કે બાપના ઘરની ડેલીએ ટેકવ્યું હોય. ગુલેરીનું પિયર ચમ્બા શહેર. અને ...

Read more

વાર્તા

મહાકવિ કાલિદાસ રાજા વિક્રમાદિત્યનાં મુખ્ય દરબારી હતાં. એક વખત રાજાએ તેમને એક પ્રશ્ન પૂછ્યો. “મહાકવિ, તમે ખુબ જ વિદ્વાન છો પરંતુ તમારૂ શરીર તમારી બુદ્ધિ અનુસાર સુંદર નથી. એનું શું કારણ?” કાલિદાસ તે સમયે ચુપ રહ્યાં અને ચર્ચા ત્યાં જ ...

Read more

વાર્તા

અનામિકા – ડો. શૈલેષ ઉપાધ્યાય. “કેમ છો ડોક્ટર સા’બ, આજ-કલ કાંઈ મુંબઈમાં છો ને શું !” સવારે ઉઠીને, જાતે માઈક્રોવેવમાં ચા બનાવીને, ચુસ્કીઓ લેતાં લેતાં; સવારનું ‘ટાઈમ્સ’ વાંચવા હાથમાં જ લીધું કે મોબાઈલ રણકયો. નવ એક થયા હશે, કદાચ સવા ...

Read more

વાર્તા

મનમાં વરસો થી સંઘરેલી વાતો જાણે બહાર નીકળી રહી હોય અને મન હળવું થઇ રહેલ હોય એવું દશરથભાઈ ને જોઇને લાગતું હતું. વિજયાબેન બધું સમજતા હતા અને જાણતા હતા કે એમના પતિ શું કહેવા માંગે છે. ઘરડાઘર વાર્તાના અગાઉ ના ...

Read more

વાર્તા

‘ઘરડાઘર’ ના અગાઉ ના ભાગ ૧ અને ૨ વાંચવા અહી ક્લિક કરો ‘આજે કેમ આટલા ખુશ દેખાઓ છો?” – રોટલી વણતા વણતા વિજયાબેને દશરથભાઈની આંખોમાં હરખ વાંચ્યો હોય એમ બોલ્યા ‘અરે ગઈ કાલે જયારે રીન્કુનો ફોન આવેલો ત્યારે કહેતી હતી ...

Read more

વાર્તા

“તમને યાદ પણ છે…. ૧૩ દિવસ પછી આપણા લગ્નને ૫૦ વર્ષ પુરા થશે…” દશરથભાઈ ની સાથે સાથે ચાલી રહેલા વિજયાબેને વાત ની શરૂઆત કરી (“ઘરડાઘર ભાગ ૧” હજુ ના વાંચ્યો હોય તો વાંચવા અહી ક્લિક કરો) “સાચું કહુ તો દર ...

Read more

વાર્તા

ભ્રમણા “એ.હાંભળો બધા’ય…..હ.વે…આ બસ..આગળ જાય ઈમ નથી…..આ…આંય ખબર પડી સે, કે …આગળ ઉપર નદીમાં પૂર આયુ સે…અ.ને..ખાસ્સું બે–તઈણ માથાળું પાણી ભરાયું સે….માટે…હવે…આં’ય થી આગળની વ્યવસ્થા..હઉ..એ પોત પોતાની રીતે.. કરવી પડશે…હું ?…… એ હામ્ભ્ળ્યું બધાઈ એ ક…નઈ..? આ બસ..હ વે..આગળ નહિ ...

Read more

વાર્તા

દેશના ખુબ જ વિકાસશીલ અને જાણીતા એક શહેર ના કોઈ એક ખૂણા નું દ્રશ્ય. કોઈ ચિંતામાં બેસી રહેલા, કોઈ એક બીજા સાથે ગપ્પા લગાવતા તો કોઈ કાંપતા હાથે દાઢી કરતા, કોઈ માંડ માંડ દીવાલ નો ટેકો દઈને ઉભા થતા વડીલો ...

Read more

વાર્તા

સાંતા ક્લોઝ “હેલો..મધુ બે’ન બોલો છો ?”… બપોરનાં લગભગ બાર થી સાડા બારનો સમય, રસોઈ પતાવીને હું, સવારે સુકવેલ કપડા બાલકનીમાંથી લઇને ઘડી કરતાં કરતાં, આરામનો શ્વાસ લેતાં બેઠિ જ હતી, કે મારા મોબાઈલની ઘંટી વાગી, અને સામે છેડેથી આ ...

Read more

વાર્તા

દોણીયો શનિવાર હતો, એટલે ટ્રાફિક રોજ કરતાં દોઢો. ઓફિસેથી કામ પતાવીને બર દુબઈ જવું અને આજની ખરીદી કરીને પાછા શારજાહ પહોચવું એક અઘરી યાત્રા હતી. “સાંજે આવતાં પુજાનાં ફૂલ, તુલસી પત્ર, નાગરવેલનાં પાન, કાચી સોપારી અને હાર-તોરણો લાવવાનું ભૂલતા નહિ” ...

Read more

વાર્તા

“ શીલ ” “શું નામ છે પેશન્ટ નું ?” ગાયનેક કલીનીકમાં દાખલ થતાં જ રીસેજ્પ્શનીસ્ટે પૂછ્યું. “જી..’દેવી’…. અ…’દેવી શર્મા’..” ગાયત્રી એ કહ્યું, અને સહસા પેલી એ માન્યામાં ન આવે તેમ એક મોટા પ્રશ્નાર્થે ડોળા કાઢી ને ગાયત્રી તરફ જોયું. “કાંઈ ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

error: Content is protected !!