વાર્તા દોણીયો Dr. Shailesh Upadhyay October 27, 2015 દોણીયો શનિવાર હતો, એટલે ટ્રાફિક રોજ કરતાં દોઢો. ઓફિસેથી કામ પતાવીને બર દુબઈ જવું અને આજની ખરીદી કરીને પાછા શારજાહ પહોચવું એક અઘરી યાત્રા હતી. “સાંજે આવતાં પુજાનાં ફૂલ, તુલસી … Read More