Archives

ફિલ્લમ ફિલ્લમ

બોલિવૂડના સ્ટાર્સ તો હંમેશ માટે મીડિયા પર છવાયેલા જ રહેતાં હોય છે. કોઇ ફિલ્મ રીલિઝ થવાની હોય, કોઇ ઓપનીંગ પ્રોગામ કે એવો કોઇ કાર્યક્રમ હોય…સ્ટાર્સનો જલવો વિખેરાતો જ હોય છે. પણ હમણાંકથી મીડિયાએ બોલિવૂડ સ્ટાર્સના સંતાનો પર પણ ફોકસ કર્યું ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

આપણે બધા જ ડો.હાથીને એમના ટીવી સિરિયલનાં પાત્ર મુજબ એક ખાઉંધરા અને મસ્તીખોર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદ અસલ જીંદગીમાં પણ આવા જ મસ્ત મૌલા હતા. જેઓ શુટીંગનાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

આપણે બધા જ દરરોજ રાત્રે 8:30 કલાકે આપણી ફેવરીટ સિરિયલ ‘તારક મહેતા’ જોવા માટે ટીવી સામે બેસી જઈએ છીએ…પણ આજે તમને જણાવતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ કે આપણા બધાની ફેવરીટ સિરિયલ ‘તારક મહેતા’ નો ફેવરીટ સિતારો આજે આથમી ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

બોલીવુડની દુનિયા ચમક-દમકથી ભરેલી હોય છે, એનાં વિશે બધા જાણે છે. આ મનોરંજનની દુનિયાનાં અવનવા રંગો જોઈને બધા લોકો આકર્ષાય છે. આ ચમક-દમક ફક્ત સામાન્ય માણસોને આકર્ષિત કરે એવું નથી અંડરવર્લ્ડ ડોન પણ ખેંચ્યા ચાલ્યા આવે છે આ દુનિયામાં. જી ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

શિક્ષણનું મહત્ત્વ આદિકાળથી એકધારું સતત ચાલ્યું આવે છે. કોઇપણ વ્યક્તિને વિકાસ સાંધવો હોય તો બેશક એની પાયાની જરૂરિયાત શિક્ષણ જ બની ગઇ છે. હાં, માનવજાતના શરૂઆતના યુગોમાં શિક્ષણનું પ્રમાણ નહોતું પણ એનો અર્થ એ પણ નથી કે માનવી ત્યારે કંઇ ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

બોલિવુડના એક્ટરો વિશે જાણવાની સામાન્ય માણસના મનમાં ઘણી ઉત્સુકતા હોય છે.જેમ કે,તે કેવા ઘરમાં રહે છે અને શું ખાવે-પીવે છે વગેરે.આથી આ વિષયો પર મિડીયામાં પણ ઘણા સમાચારો આવતા હોય છે. અહીઁ એક રસપ્રદ વાત કહેવાની છે કે,જે કલાકારોના આલિશાન ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

લગભગ કોઇ ઘર આજે એવું તો નહી જ હોય જેની મહિલાઓને ટી.વી.નો શોખ ના હોય! મતલબ થોડો વધારીને કહીએ તો સીરીયલનો શોખ ના હોય એવું બને જ નહી. ભારતમાં ફિલ્મોથી વધારે ચર્ચા તો સીરીયલોની થાય છે. હરેક સમયે અમુક ઘરમાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

હરેક શુક્રવારે બોલિવુડ જગતમાં કોઇને કોઇ ફિલ્મ થિયેટરમાં પદાપર્ણ કરે છે.હરેક વર્ષે ભારતમાં થોકબંધ ફિલ્મો બને છે.એમાંની ઘણી ખરી વિશે દર્શકોને ખબર પણ નથી હોતી,નામ સાંભળવા પણ ન મળે એવું પણ બને છે.આવી ફિલ્મો આવી અને ચાલી જાય છે.જ્યારે અમુક ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

‘સલમાન લગ્ન ક્યારે કરશે?’ કદાચ આ પ્રશ્ન બોલીવુડ જગતમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન છે, પણ આજ સુધી કોઈને આ પ્રશ્નનો સચોટ જવાબ નથી મળ્યો. આ પ્રશ્ન એક રહસ્ય બની ગયો છે. પણ શું તમને ખબર છે કે સલમાન સિવાય આપણાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને ïલોકા મહેતાની એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડથી લઇ રાજકારણી, બિઝનેસમેન તેમજ qક્રકેટર્સ જેવા સેલિબ્રિટીઆેનો જમાવડો ઉમટી પડéાે હતો. આકાશ અંબાણી-શ્લોકાની સગાઈમાં કાકા અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે હાજર રહ્યાં હતા. એન્ટિલિયામાં ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

વિવિધતામાં એકતાના દર્શન કરાવતી ભારતની ભૂમિ પર હિન્દુ-મુસ્લીમ એકતા વિશે હજુ કોઇ નિશ્વિત નિર્ણય કે તારણ નીકળી શક્યું નથી એ વાત સત્ય છે. અમુક ઠેકાણે, અમુક સમયે હજુ પણ આ બે કોમ વચ્ચે તણખા ઝરી જાય છે અને પરીણામે સળગી ...

Read more

ફિલ્લમ ફિલ્લમ

રિશી કપૂર કહેતાં જ ફિલ્મી રસિયાઓને એ થોડા દસકા પહેલાંનો ચહેરો યાદ આવે અને એક પ્રકારનું રોમાન્ટીક એટમોસ્ફિયર ખડું થઇ જાય. રિશી કપૂરની ફિલ્મોએ એક વખત બોલિવૂડમાં પ્રભાવક અંદાજ આપ્યો હતો. રિશીની અભિનય ટેલેન્ટને લોકોએ વખાણી હતી. યુવાનીના એ દિવસોમાં ...

Read more

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

ફેસબુક

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!