વાઘ, વાઘણ કરતાં વધુ તેના ખાવામાં રસ દાખવતો હતો, તો વાઘણે જે એક પંજો ઉપાડ્યો કે તેનું મોં તોડી નાખ્યું.
વાઘ અને વાઘણ વચ્ચેના યુદ્ધની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાઘ તેના સાથી કરતાં શિકારમાં વધુ રસ દાખવતો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા વાઘણે વાઘ પર હુમલો … Read More