હાસ્યલેખ છકડો Himmat Chhayani May 12, 2013 છકડો રિક્ષા.. હા ..ભઈલા…ઠાઠુ રિક્ષા… છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે. જેમ ભેંસને ટ્રાફિક સેન્સ નથી … Read More