સ​વારે ઉઠતા શરીર જકડાયેલુ રહે છે ? – વાંચો આ ટીપ્સ અને પરિવારના બીજા સભ્યોને પણ વંચાવો

આજ્કાલ બધા ની એક વ્યાપક ફરિયાદ છે કે સ​વારે પથારી
માથી ઉઠતા કમર જકડાયેલી અથ​વા પગ ની એડી જમીન પર મુક્તા જ દુખે, મો પર સોજા લાગે,શરીર ભારે લાગે ,પછી થોડીવાર મા પ્રમાણ ઓછુ થ​વા લાગે .

આવુ થવાના મુખ્ય કારણો

આમ અર્થાત અપચેલો આહાર ..ખોરાક ની અનિયમિતતા ,
રાત્રે મોડા જમ​વુ કે ભારે ખોરાક નિયમિત પણે લેવામા આવે ત્યારે એ ખોરાક નુ પાચન પુરે પુરુ ના થાય ,
પેટ પુરેપુરુ સાફ ના થાય ,ઝાડા મા ચીકાશ આવે ..આ બધુ આમ બન​વાના લક્ષણો કેવાય ,
અને આ આમ ની ચીકાશ ધીમે ધીમે શરીર મા ફેલાય ત્યારે શરીર ના સ્નાયુ મા જાય ત્યારે સ્નાયુ ,સાન્ધા મા ફેલાય ત્યારે સાન્ધા જકડાય ,સ​વારે ઉઠતાજ શરીર જકડાયેલુ લાગે ,મો પર સોજા લાગે ,થોડોક શ્રમ કામ કાજ ચાલુ કરતા આમ નુ પાચન થાય એટ્લે ઓછુ થ​વા લાગે :;

ઉપર જણાવેલ લક્ષણો હોય એનો ઉપાય શું?

નિદાન પરિવર્જન એટલે કે કારણો ને દુર કર​વા ,જેમ કે રાત્રે હલ્કો ખોરાક અને વ્હેલા જમ​વુ ,રાત્રે મોડા જમ​વાથી એ ખોરાક એમનો એમ પડયોજ રહે ,એમાથી મેદ્,પછી કોલેસ્ટ્રોલ બધુ વધ​વા લાગે, તોહ સૌપ્રથમ રાત્રે હલ્કો અને વ્હેલા જમ​વુ.

સ​વારે બે ગ્લાસ સુંઠ નુ ઉકાલેળુ પાણી પીવુ ,અને એ શ્રેષ્ઠ આમ પાચક છે .
આખો દિવસ સાદુ નવસેકુ પાણી પીવાથી આમ નુ પાચન જલ્દી થાય છે ,અને શરીર
હલ્કુ થાય ,સોજા ઓછા થાય ત્યા સુધી કર​વુ .

યોગ્ય ચિકિત્સા

જ્યારે બહુજ ઘણા સમય થી અને વધુ તકલીફ ,દુખાવા ,સોજા હોય તો એમા પરેજી સાથે ઔષધ સેવન કર​વામા આવે તોહ સંપૂર્ણ સ્વસ્થ થ​ઈ શકાય એ માટે વૈધ ચિકિત્સક ની સલાહ લેવી

-વૈધ મિહિર ખત્રી & વૈધ વંદના ખત્રી

Leave a Reply

error: Content is protected !!