ખુશી ખુશી 7 ફેરાથી સંસાર માંડ્યો હતો – પિતાએ લગ્નના 2 મહિનામાં જ જે કર્યું એને દીકરીને વિધવા બનાવી દીધી

મિત્રો, પ્રેમલગ્ન એ હજી પણ દેશના ઘણા પરિવારો ને ખટકે છે. અમુક લોકો સમય રહેતા તેને અપનાવી લે છે તો કેટલાક સંબંધ તોડી નાખે છે તો અમુક લોકો દુશ્મનાવટમા બંને પ્રેમીઓની હત્યા કરી નાખે છે. હવે આવો જ એક કિસ્સો અમૃતસર જિલ્લાના પંઢેર કલાના ગામમા જોવા મળ્યો છે. ગુરપ્રીત સિંહ નામના આ માણસની ગયા શનિવારે તેના સસરાએ કથિત રીતે હત્યા કરી હતી.

image source

ગુરપ્રીત સિંહે ૨૨ નવેમ્બર, ૨૦૨૦ના રોજ તેની ગર્લફ્રેન્ડ હરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. છોકરીનો પરિવાર લગ્નથી ખુશ ના હતો. ત્યારથી તેને તેના પુત્ર સાથે દુશ્મનાવટની ભાવના હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનતેજ સિંહ જણાવે છે કે, ગુરપ્રીત સિંહની ઝેરી ઇન્જેક્શન આપીને હત્યા કરવામાં આવી છે. તેના શરીરમાં સિરિંજ અને રસીનું નિશાન હતું.

image source

મૃતકનો ભાઈ રાજુએ તેના ભાઈ પર તેના કાયદા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. રાજુના કહેવા પ્રમાણે મારો ભાઈ ડ્રાઇવરની નોકરી હતો. છેલ્લા અમુક વર્ષોથી જાગીર સિંહની પુત્રી હરપ્રીત કૌર સાથે તેનુ અફેર ચાલી રહ્યુ હતુ. લોકડાઉન બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. હરપ્રીત કૌરનો પરિવાર ખૂબ જ ગુસ્સે થયો હતો. તેણે ઘણી વખત તેના દામાદને મારી નાખવાની યોજના બનાવી. તેણે ઘણી વખત મારી નાખવાની ધમકી પણ આપી હતી પરંતુ, ગુરપ્રીતે કઈ કહ્યુ નહી.

image source

ત્યારબાદ શનિવારે અમારા એક સંબંધી સતનામ સિંહ બાઇક ગુરપ્રીત ફતેહગઢથી નીકળી રહ્યો હતો. ત્યા ઇનોવા ગાડી હતી અને ગુરપ્રીતનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ જ્યારે તેની શોધખોળ કરવામા આવી ત્યારે ઈંટના ભઠ્ઠા પાસે લાશ મળી આવી હતી. રાજુની ફરિયાદના આધારે પોલીસે મહદીપુર ગ્રામ્યવિસ્તારના રહેવાસી જાગીરસિંહ, તેના બે પુત્રો ગુરપ્રીતસિંહ, મલકીયત સિંઘ તેનો ભાઈ કશ્મીર સિંહ અને પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

image source

રાજુના જણાવ્યા પ્રમાણે ગુરપ્રીતના ઘરે પણ તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એક સમયે તે પોતાના જીવનમાથી બહાર નીકળી ગયો હતો. રાજુની ઇચ્છા એ છે કે, તેના ભાઈના હત્યારાઓને આકરી સજા મળે. આ આખી ઘટના ખૂબ જ દુ:ખદ છે. લગ્ન પછી કોઈ પોતાની દીકરીને વિધવા કેવી રીતે જોઈ શકે? સમાજના લોકોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે. છોકરા અને છોકરી પુખ્ત હોય ત્યારે તેમની પોતાની ઈચ્છા મુજબ કાયદેસર લગ્ન કરવાનો અધિકાર છે અને પરિવારે પણ બાળકોના આ નિર્ણયને સ્વીકારવો જોઈએ.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!