શું તમને પણ નવા નવા વિચારો સુઝે છે? તમને પણ એમ થાય કે હું કઈક લખું! તો આ રહ્યું પ્લેટફોર્મ તમારા માટે. તમારી કલમમાં પણ તાકાત હોય કૈક બદલી શકવાની, લોકો ને વનું વાંચન પૂરું પાડવાની, કે હોય પછી લોકો ના ચહેરા પર ઈ-સ્માઈલ લાવવાની. તો ફટાફટ પેન ઉપાડો એન લખી નાખો બિન્દાસ. અમને તમારું લખાણ વખાણવા લાયક લાગશે તો એને ભેળપુરી માં મિક્સ કરશું અને લોકો ને ખવડાવશું.
ધ્યાન રહે તમારું લખાણ/આર્ટિકલ Pdf કે Doc ફાઈલમાં હોવો જરૂરી છે.
[contact-form-7 id=”506″ title=”Submit Article”]
1,066 thoughts on “તમારી કલમે”
Comments are closed.